સૂર્ય નમસ્કાર (Sury namaskar)
સૂર્યનમસ્કાર (Sury namaskar)
🌞 ૧ આવર્તન = ૧૨ સૂર્ય નમસ્કાર.
🌞 સૂર્ય નમસ્કાર કરતા પહેલાના શ્લોકો :-
🔸ॐ ध्येयः सदा सवितृ-मण्डल-मध्यवर्ती,
नारायण: सरसिजासन-सन्निविष्टः।
केयूरवान् मकरकुण्डलवान् किरीटी,
हारी हिरण्मयवपुर्धृतशंखचक्रः ॥
અથવા
🔸 आदिदेव!नमस्तुभ्यं प्रसीद मम भास्कर ।
दिवाकर! नमस्तुभ्यं प्रभाकर नमोस्तु ते ।।
અથવા
🔸 ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पुर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।
અથવા
🔸 नमः सवित्रे जगदेकचक्षुषे
जगतप्रसूति स्थिति नाशहेतवे ।
त्रयीमयाय त्रिगुणात्मधारिणे
विरिज्चि नारायण शड्क़रात्मने ।।
🌞 સૂર્ય નમસ્કાર મંત્ર :-
🔸 (૧) ॐ मित्राय नमः।
🔸 (૨) ॐ रवये नमः।
🔸 (૩) ॐ सूर्याय नमः।
🔸 (૪) ॐ भानवे नमः।
🔸 (૫) ॐ खगाय नमः।
🔸 (૬) ॐ पूष्णे नमः।
🔸 (૭) ॐ हिरण्यगर्भाय नमः।
🔸 (૮) ॐ मरीचये नमः।
🔸 (૯) ॐ आदित्याय नमः।
🔸 (૧૦) ॐ सवित्रे नमः।
🔸 (૧૧) ॐ अर्काय नमः।
🔸 (૧૨) ॐ भास्कराय नमः।
🌞 સૂર્ય નમસ્કાર કર્યા પછીના શ્લોકો :-
🔸आदित्यस्य नमस्कारान् ये कुर्वन्ति दिने दिने।
आयुः प्रज्ञा बलं वीर्यं तेजस्तेषां च जायते ॥
અથવા
🔸आदित्यस्य नमस्कारान् ये कुर्वन्ति दिने दिने।
जन्मान्तर सहस्रेषु दारिद्र्यं नोपजायते ।।
🌞 ૧ આવર્તન = ૧૨ સૂર્ય નમસ્કાર.
🌞 ૧ સૂર્ય નમસ્કાર = ૧૨ આસન.
🌻🌻🌻🌻🌻
🌞 સૂર્ય નમસ્કારના બાર આસનના નામ :-
(૧) પ્રણામાસન (સ્થિર).
(૨) હસ્ત ઉત્તઆસન (ઊંડો શ્વાસ લો).
(૩) પાદ હસ્તાસન (શ્વાસ છોડો).
(૪) અશ્વ સંચાલન આસન (શ્વાસ લો).
(૫) ચતુરંગ દંડાસન (શ્વાસ રોકો).
(૬) અષ્ટાંગ નમસ્કાર (શ્વાસ છોડો).
(૭) ભુજંગાસન (શ્વાસ લો).
(૮) પર્વતાસન (શ્વાસ છોડો).
(૯) અશ્વ સંચાલન આસન (શ્વાસ લો).
(૧૦) પાદ હસ્તાસન (શ્વાસ છોડો)
(૧૧) હસ્ત ઉત્તઆસન (શ્વાસ લો).
(૧૨) પ્રણામાસન (શ્વાસ છોડો).
Comments
Post a Comment